About Me

My photo
Im a person full of possibilities. Eager to learn almost everything meant to learn. living the life to its limits...

Monday 21 November 2011

Circle of life cont...

ભાંગી પડેલ બ્રહ્માંડ ના અવશેષો

વાત ને જરા આગળ વધારીએ ને થોડી ગમ્મત ની વાતો કરીએ,  આજકાલ આપડે જે જમવાનું વધે છે એટલે ક એથ્વાદ  કાઢીએ છે તે આપડે ગાય કુતરા ને ખાવા આપી દ્યે છે,
જેમ ડોક્ટર ક્યે છે કે નિમક ની અંદર iodine હોઈ  છે તેના થી માનસ ના મગજ નું વિકાસ થઇ છે, તે રીતે જો આપડે જે વધેલું અનાજ જે ગાય કુતરા ને નાખીએ છે તેના થી પણ તેમના મગજ ને બુદ્ધિ નો વિકાસ થાય છે તે વાત થી આપડે મો ફેરવી ના શકીએ. 
આજકાલ આપડે જોતા હસું કે બપોર નો જયારે જમવાનો સમય થતો હશે ત્યારેજ અચાનક બારે ડેલા ને ખાખ્દાવાનો અવાજ આપડે સમ્ભાદ્સું ,અને બહાર નીકળતા જોસુ તો ગાય છે એ એના મોઢા માં ડેલા નો આગરીયો લઇ ને ડેલો પછાડે છે,
જો ગાય માં આટલી બુદ્ધિમતા આવી ગઈ છે તો તેનું કારણ આપડે જે નિમક વારુ ભોજન તેમને પ્રસીયે છે તેજ છે.
કુતરાઓ ને પણ તરત જ જ્ઞાન થઇ જાય છે  કે કોની ઉપર ભરોસો કરવો ને ક્યારે પૂછડી દબાવી ને ભાગી જાવું .
કેહ્વાનું તાત્પર્ય એમ છે ક છેલા ૧૦ વરસ માં જો પશુઓ માં આમ અપડા પીરસેલા ભોજન નો આટલો પ્રભાવ પડી સકે તો , આગળ ના ૨૦૦-૫૦૦ વરસ પછી કૈક અલગ જ જોવા મળશે.
આજે જેમ નાની નાની બાળાઓ એ માસી કાઈ ખાવાનું હોઈ તો આપો ને કરી ને વધેલું અનાજ લઇ જાય છે, તેવી રીતે આગળ નો જમાનો એમ આવશે કે ગાય ઘર ના ડેલા pase આવી ને ગાનગણશે કે (ગાય ના જાડા અવાજ માં) એ માસી કાઈ ખાવાનું હોઈ તો આપો, અને જેમ સાંજે શક ભાજી ની માર્કેટ માં અત્યારે એમ કેવાય છે કે ગયું ને બાયું નો ત્રાસ છે ત્યારે ગયું એમ કેસે કે આજકાલ માણઆ   ને પાણા ને ત્રાસ છે.

ત્યારે જીવન માં એવું બનશે ક કોઈ ગાય રસ્તા વાચ્ચે બેઠી હશે તો હોર્ન વગાડવા થી હટશે નઈ, પણ સામો જવાબ આપસે, કે અવાજ કરવાનો બંધ કર અને બીજા રસ્તે થી વયો જા. 

કુતરાઓ નો ત્રાસ એટલો તો વધી જશે કે અત્યારે જોવામાં આવતા કુતરાઓ ના ઇલાકા ત્યારે માણસો ને વસમાં પડશે, કે આ આપડી શેરી નો માનસ નથી, અને કુતરા ને જો પથ્હાર ઉપાડી ને મારવાની 
try  કરશું તો
સામે થી બોલશે ક ધ્યાન રાખજે હું બદલો લીસ, છોથે પે છોથા.

આ વિષય ઉપર તો ઘણી વાત થઇ સકે એમ છે, વધુ તો આપડે પછી નિરાત ના સમયે વાત કરશું.

અસ્તુ યા થી સમાપ્ત કરીએ ,તો માલસું ત્યારે.
રામે રામ.  

2 comments:

  1. mast lakhyu chhe :)
    to malsu tyare,
    raam e raam

    ReplyDelete
  2. i don't understand Gujarati but what u've written on the top Dont live the life just by viewing it.. Be in the Race of the harsh Stallions..

    ReplyDelete